જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે ભક્તો પણ ધામધૂમથી તહેવાર ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યારે સુરતમાં આવા જ એક કૃષ્ણ ભક્તે જન્માષ્ટમી માટે 5 કિલો વજનનો ચાંદીનું પારણું તૈયાર કર્યું છે. આ ખાસ પારણું રાજસ્થાની કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે.ત્યારે હાલમાં ચાંદીના ભાવમાં ઘટાડાને કારણે બજારમાં રૂ .500 થી રૂ .5 લાખ સુધીના વિવિધ પારણા મળી રહ્યા છે.
હવે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા બજારમાં પણ લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભક્તો કપડાથી લઈને ભગવાન શ્રીકૃષ્ણ સુધી બધું જ તૈયાર કરી રહ્યા છે. સુરતમાં પણ ચાંદીના પારણાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે જેમ જેમ જન્માષ્ટમી નજીક આવી રહી છે, લોકો ભગવાનને એક અનોખી રીતે પૂર્ણ કરવા માંગે છે.
દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન કૃષ્ણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.ત્યારે ભક્તો તેમના ભગવાન માટે પ્રાર્થના કરે છે. જો કોઈ ભગવાન માટે ખાસ કપડાં બનાવે છે, તો કોઈ નવા ઘરેણાં પણ બનાવે છે. આ વર્ષે સુરતમાં ચાંદીના પારણાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, લોકો ચાંદીના પારણા બનાવીને પણ તેમના નાણાંનું રોકાણ કરી રહ્યા છે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…