દાડમના રસનો એક ગ્લાસ રાત્રે બેડ પર પાર્ટનરના હોશ ઉડાવી દેશે : પછી કહેશે બસ હવે રહેવા દો…

girlsdf 1
girlsdf 1

એડિનબર્ગની ક્વીન માર્ગારેટ યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે જે પુરુષો અને સ્ત્રીઓ દરરોજ 15 દિવસ સુધી દાડમનો રસ એક ગ્લાસ પીતા હોય છે તેમનામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધારે હોય છે. આ હોર્મોન સ્ત્રી અને પુરુષ બંનેમાં પ્રણય માટેની ઇચ્છાને વધારે છે.

Loading...

આ અભ્યાસ 758 જોડી પર કરવામાં આવ્યો હતો, જેની ઉંમર 21 થી 64 વર્ષની વચ્ચે હતી. 15 દિવસના અંત સુધીમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો.ત્યારે પુરુષોમાં મૂછો,દાઢી, અવાજને ભારે અસર કરે છે અને તેની સાથે પ્રણની ઇચ્છા વધે

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ સ્ત્રીના એડ્રેનલ ગ્રંથી અને અંડાશયને અસર કરે છે. તેમનામાં પ્રણય કરવાની ઇચ્છા વધે છે સાથે જ તેમના હાડકાં અને સ્નાયુઓ પણ પ્રબળ બને છે. એક સંશોધન પ્રમાણે ટેસ્ટોસ્ટેરોન વધારવાનો બીજો ફાયદો છે. તે તમારો મૂડ સુધારવાની સાથે મેમરીને વધારે છે. તે તમને તનાવથી પણ રાહત આપે છે.

એડિનબર્ગ સંશોધનમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર, બ્લડ પ્રેશર અને 11 ભાવનાઓ, જેમાં ભય, ઉદાસી, પસ્તાવો, શરમ, સ્કેલનો ઉપયોગ કરીને માપ્યા. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, બ્લડ પ્રેશર ઘટતાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ 16 ટકા વધીને 30 ટકા થયું છે.

Read More