ગોંડલના ઘોઘાવદરના યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાં વારંવાર શરીર સુખ માણ્યું, ગ-ર્ભવતી બનતા…

sagiras1
sagiras1

મળતી માહિતી પ્રમાણે ગોંડલ તાલુકાના વસાવડ ગામેં રહેતી 30 વર્ષીય મહિલાએ ઘોઘાવદર ગામના યુવક સામે દુ-ષ્કર્મ અંગેની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવીછે ત્યારે .આઈપીસી કલમ 376 તથા એટ્રોસિટી એક્ટ કલમ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Loading...

યુવતીએ જણાવ્યું હતું કે યુવકે તેને પ્રેમમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને પહેલા તેને સોમનાથ લઈ ગયો અને અહીં હોટેલ રાજ પેલેસ માં અને બાદમાં ચોટીલા અશ્વમેઘ નામના ગેસ્ટ હાઉસમાં મરજી વિરુદ્ધ સ-બધ બાંધ્યો . બાદમાં તેને રાજકોટ કોર્ટમાં લઈ કાગળો પર સહી કરી, ફોટો પડાવ્યો અને લગ્ન કર્યા હોવાનું જણાવ્યું.

તેમણે કહ્યું કે, અમે પતિ -પત્નીની જેમ રહેવા લાગ્યા. અને તે પછી પણ, મારી ઇચ્છા વિરુદ્ધ, તેણે ઘણી વખત કર્યું. તેના પરિણામે હું ગ-ર્ભવતી બની. જ્યારે આ વિશે જાણ કરી ત્યારે તેણે મનેદવાઓ આપી ગ-ર્ભપાત કરાવ્યો. આ ઘટના બાદ યુવકે મને છોડી દીધી. જેથી પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

Read More