એડ્સનો પહેલો દર્દી કોણ હતો? આ બધા શંકાના દાયરામાં! જાણો કોણ હતો

hiv
hiv

એડ્સએ એક અસાધ્ય રોગ છે.પણ તમે જાણો છો કે પહેલો એડ્સનો કેસ ક્યાં નોંધાયો હતો અને તે દર્દી સ્ત્રી કે પુરુષ નહોતો. દરેક વ્યક્તિએ હવે સમજાયું છે કે રોગ અસુરક્ષિત સ-ક્સ દ્વારા ફેલાય છે, પણ કદાચ તમે જાણતા ન હોય કે આ સંકરણનો પહેલો દર્દી કોણ હતો,એડ્સ ઘણા ગરીબ અને પછાત દેશોમાં હજુ પણ એડ્સ વિશે જાગૃતિનો અભાવ છે. આથી જ આ રોગ ઝડપથી ફેલાય રહ્યો છે. પણ પહેલા કરતાં લોકોમાં આ અંગે ઘણી જાગૃતિ આવી ગઈ છે.

Loading...

એડ્સએ એક અસાધ્ય રોગ છે એડ્સ એક જીવલેણ રોગ છે, જેના માટે હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. આ બીમારી ફક્ત બચાવ કરી શકાય છે. આ માટે લોકોએ ઘણી સાવચેતી રાખવી પડે છે અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધન પ્રમાણે આ સંક્રમણ ફેલાવા પાછળ અસુરક્ષિત સ-ક્સ સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે.

દુનિયામાં એડ્સ કેવી રીતે ફેલાયો તે જાણીને તમે હેરાન થઈ જશો. દરેકની સામે એક મોટો સવાલ ઉભો થાય છે કે, જે વ્યક્તિને પ્રથમ HIV થયો હતો તેનામાં આ વાયરસ ક્યાંથી આવ્યો ? તમે એ આ જાણીને સ્તબ્ધ થઈ જશો કે HIVનો પહેલો દર્દી ચિમ્પાન્જી હતો. આ ચિમ્પાન્ઝીના શરીરમાં આ ખતરનાક વાયરસ પહેલેથી હાજર હતો. તો હવે મનુષ્યમાં કેવી રીતે ફેલાયો?

સૌથી પહેલા અહીંથી વાયરસ ફેલાયો હતો, આ એચ.આઈ.વી.-ચિમ્પાન્ઝીએ 1920 માં કોંગોના કેમરૂન જંગલમાં એક શિકારી પર હુમલો કર્યો.ત્યારે શિકારીએ પહેલા ચિમ્પાન્જીને ઈજા પહોંચાડી હતી. તેના શરીરમાંથી લોહી નીકળ્યું હતું. ત્યારબાદ ચિમ્પાન્ઝીએ સામે પલટવાર કરતા શિકારી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શિકારી પણ ઘાયલ થયો હતો.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટ આને સ્વીકારતું નથી. તેમનું કહેવું છે કે ગે કપલને કારણે દુનિયામાં એડ્સ ફેલાયો છે. તેમના રિપોર્ટ પ્રમાણે 1981 માં પ્રથમ વખત અમેરિકાના લોસ એન્જલસમાં 5 છોકરાઓ આ રોગથી ચેપ લાગ્યાં હતાં.

Read More

Loading...