રાજ્યમાં ગુનાઓની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે તાજેતરમાં એક ઘટના પ્રકાશમાં આવી છે ગુજરાતના જેતપુરના જેતલપુર ગામે એકતરફી પ્રેમના કારણે તેણે એક યુવતીના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તેની હ—યા કરી હતી. હ—યા-ના આ-રોપીએ છોકરીના ભાઈને પણ મા–રી નાખવાનો પ્રયાસ કર્યો હતો પણ પડોશીઓએ તેને બચાવી લીધો હતો. ભાઈના શરીરમાં છ-રીના 4 ઘા મા-ર્યા હતા . પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયેશ સરવૈયાએ ધોરણ-11 માં જેતપુર ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની ક્રિષ્ટી રૈયાણી સાથે એકતરફી પ્રેમ હતો. જયેશ તેને ઘણી વખત રેમ પ્રસ્તાવ રજૂ કર્યો હતો..ત્યારે યુવતીએના પાડી. આ કારણે જયેશ તેને ઘણી વાર પરેશાન કરવાનું શરૂ કરતો હતો.
તાજેતરમાં જ ક્રિષ્ટીએ તેના પરિવારના સભ્યોને આ વાત કરી હતી. આ સાથે તેના પિતાએ આરોપી જયેશના પિતા ગિરધાર સાથે પણ વાત કરી હતી. જેથી આ-રોપીના પિતાએ જયેશને ઘરની બહાર કર્યો હતો.બુધવારે સવારે જયારે યુવતીના માતા-પિતા બહાર ગયા ત્યારે તેનો ભાઈ ઘરે હાજર હતો. તે દરમિયાન જયેશ છ-રી વડે મકાનમાં ઘૂસી ગયો હતો અને તેણે ક્રિષ્ટી પર છ-રીના અનેક હુ–લો કર્યા હતા. જ્યારે તેના ભાઇએ તેને બચાવવા દખલ કરી ત્યારે આ-રોપીએ તેના પર ચારથી પાંચ વખત હુ–લો કર્યો હતો.
યુવતીનો રડવાનો અવાજ સાંભળીને પડોશીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભાઈને બચાવ્યો હતો. તે જ સમયે, હોસ્પિટલમાં પહોંચતા પહેલા યુવતીનું મો-ત નીપજ્યું હતું. જયેશ ઘટના બાદ ભાગી ગયો હતો, જેની પોલીસે ધરપકડ કરી હતી.
Read more
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે