ઘોર કળયુગ : પિતાએ સગીર દીકરીને ‘તને વળગણ વળગ્યું છે તો તારે મારી સાથે સ-બંધ બાંધવો પડશે’

sagiras1
sagiras1

આખી દુનિયા રવિવારે વિશ્વએ ડોટર્સ ડે ઉજવણી કરે છે ત્યારે શહેરના પૂર્વ ભાગમાં પિતા-પુત્રીના સ-બંધ વિશે એક ઘટના સામે આવી છે. શહેરના કૃષ્ણનગરમાં રહેતી 17 વર્ષીય -ગીરાને તેના પિતા દ્વારા દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારે પિતાએ -ગીર પુત્રીને કહ્યું, “તને વળગણ વળગ્યું છે અને તારે મારી સાથે સ-બંધ કરવો પડશે.” આ સિવાય ઘરમાં કોઈ ન હોય તો સગીરાની માતાને પણ તેના મોટા ભાઈએ છેડતી કરતો હતો. તેથી કંટાળી ગયેલી પત્નીએ તેના પતિ જેઠ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરમાં રહેતી મહિલાના લગ્ન કૃષ્ણનગરમાં વર્ષ 2014 માં થયા હતા. ત્યારે લગ્નના એક મહિના બાદ પતિ સહિત સાસરિયાઓએ નાની નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. નણંદ પરિણીતાને તેના ઘરે બોલાવી ઘરકામ કરાવતી હતી જો પરિણીતાને મોડું થાય તો નણંદ પણ પરિણીતાને ત્રાસ આપતી. થોડા દિવસો પહેલા પરિણીતાના પતિએ તેની 17 વર્ષની પુત્રીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પતિએ પોતાની દીકરીને કહ્યું, ‘હું એક જગ્યાએ જોવડાવ્યું છે કે તારામા તારા મામાનું ગામનું વળગણ છે, જે મારે નીકળવું પડશે તો તમારે મારી સાથે સ-બંધ બાંધવો પડશે. ‘આ સાંભળીને સ-ગીરા ચોંકી ગઈ અને તેની માતાને જાણ કરી.

આ સાંભળીને પરિણીતાએ તેના પતિને ઠપકો આપ્યો. જેની સામે પતિએ પત્નીને માર માર્યો હતો. ત્યારે સ-ગીર પુત્રી એકલી હતી ત્યારે પિતાએ તેનું શોષણ કર્યું હતું. બીજી બાજુ, જ્યારે પતિ હાજર ન હતો, ત્યારે પત્નીનો મોટો ભાઈ ઘરે આવીને તેને પરેશાન કરતો હતો. આ બધાથી કંટાળીને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ, જેઠ અને નંદ સામે છેડતી સહિતની ફરિયાદ નોંધાવી છે.

Read More