Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
    November 18, 2025 7:37 am
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop stories

ગુજરાતીઓને તહેવાર બગડશે, નક્ષત્રોના આધારે અંબાલાલ પટેલની સાંબેલાધાર વરસાદની આગાહી

alpesh
Last updated: 2025/08/03 at 2:33 PM
alpesh
2 Min Read
patel
SHARE

અંબાલાલ પટેલે વરસાદને લઈ ફરીથી એક મોટી આગાહી કરી છે કે 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે.

કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે.

સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા છે. 19થી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે.

You Might Also Like

આ 5 રાશિના લોકો રાજાઓની જેમ જીવશે, આજે મોટો ફાયદો થશે.

સૂર્ય શુક્ર નક્ષત્રમાં ગોચર , 3 રાશિના લોકો પર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ !

ભગવાન સૂર્યની પૂજા ફક્ત રવિવારે જ કેમ કરવામાં આવે છે? તેની પાછળની પૌરાણિક કથાઓ અને મહત્વ વિશે જાણો.

શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર, જેનાથી ખબર પડે છે કે કઈ રાશિના લોકોને ધન અને સુખમાં વધારો થશે અને કઈ રાશિને નુકસાન થશે.

જે લોકોની હથેળી પર આ રેખાઓ અને નિશાન હોય છે તેઓ પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે.

TAGGED: ambalal patel, rain in gujarat
Previous Article water 5 દિવસથી પાણીમાં ફસાયેલો હતો આ માણસ, જ્યારે બહાર આવ્યો તો પૂછ્યું- શું તમારી પાસે સિગારેટ છે?
Next Article disha ‘હું દિશા વાકાણીને મળી, એણે એવી વાત કરી કે…. જેનિફર મિસ્ત્રીએ જણાવ્યું કે દયાબેનની હાલત કેવી થઈ ગઈ???

Advertise

Latest News

laxmiji
આ 5 રાશિના લોકો રાજાઓની જેમ જીવશે, આજે મોટો ફાયદો થશે.
Astrology breaking news latest news top stories TRENDING November 23, 2025 6:54 am
sury budh
સૂર્ય શુક્ર નક્ષત્રમાં ગોચર , 3 રાશિના લોકો પર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ !
Astrology breaking news top stories TRENDING November 23, 2025 6:29 am
sury budh
ભગવાન સૂર્યની પૂજા ફક્ત રવિવારે જ કેમ કરવામાં આવે છે? તેની પાછળની પૌરાણિક કથાઓ અને મહત્વ વિશે જાણો.
Astrology breaking news top stories TRENDING November 22, 2025 8:58 pm
guru sury
શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર, જેનાથી ખબર પડે છે કે કઈ રાશિના લોકોને ધન અને સુખમાં વધારો થશે અને કઈ રાશિને નુકસાન થશે.
Astrology breaking news top stories TRENDING November 22, 2025 8:52 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?