ગોંડલમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહનો વિવાદ ઉગ્ર બનતાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા ચૂંટણીપંચનો આદેશ

jayrajsih jadeja
jayrajsih jadeja

ગોંડલ વિધાનસભાની ચૂંટણી હવે રાજકીય યુદ્ધમાં ફેરવાઈ રહી છે. ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકીને પગલે રિબાડાના અનિરૂદ્ધસિંહ મેદાનમાં ઉતર્યા છે. RIBDAના અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે અનિરુદ્ધસિંહ જાડેજાની ‘પ્રેસ’ની મીટીંગ છે. બંને જૂથો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતાં ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભા હેઠળ આવતા તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી છે.

ReadMore