રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 14 જિલ્લાઓ ઉપરાંત બાકીના જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં અવિરત વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાકને બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
અન્ય વિસ્તારના ખેડૂતોની રજૂઆતો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ અને મોરબી જિલ્લાના ખેડૂતોના પાકને બચાવવા માટે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 14 જિલ્લામાં કાર્યરત કૃષિ વીજળી. 02.09. તે 2023 થી કરવામાં આવશે.
આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ તા.05.09. 2023 થી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Read More
- ખજુરભાઈ લગ્ન બંધનમાં બંધાયા..નીતિન જાનીઅને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
- રાજકોટ જિલ્લામાં ડિસેમ્બરના અંતથી સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરશે, મોબાઈલની જેમ હવે લાઈટબિલ પણ થશે રિચાર્જ
- વશિકરણ વેબ સિરીઝ: સસરાએ તેની પુત્રવધૂ અને નોકરાણી સાથે શ-રીર સં-બંધો બાંધ્યા,પરિવાર સાથે જોતા નહિ…નહીં તો
- ‘મારો ભાઈ જ મારો પતિ છે …’, આ મહિલાએ જાહેર કર્યા શ-રીર સબંધો, રસપ્રદ છે સ્ટોરી
- ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સૌથી મોટો કડાકો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો!