ઢળતી ઉંમરે 80 વર્ષના દાદાને જવાની ચઢી, ઘરે મોજ કરવા રૂપલનાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ મદદ માંગી

girlsbeds
girlsbeds

અમદાવાદનો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 80 વર્ષના દાદાને જવાનીનો રસ ચચડતા બહારથી મહિલાઓને ફોન કરીને ઘરે મસ્તી કરતા હતા ત્યારે તેનાથી કંટાળી ગયેલી વૃદ્ધ પત્નીએ મદદ માટે હેલ્પલાઈન પર માંગી હતી.ત્યારે અભયમની ટીમને એ આ બાબત જાણીને ચોકી ઉઠી કે દાદાએ નાની ઉંમરે આ શોખ જાગ્યો ત્યારે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ ઘટના અમદાવાદના પોશ વિસ્તારમાં બની હતી.

અભયમની ટીમની માહિતી પ્રમાણે એક મહિલાએ મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો.ત્યારે આ મહિલા 75 વર્ષના શ્રીમંત પરિવારની હતી. ત્યારે મહિલાએ ટીમને બોલાવી ફરિયાદ કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી મારા પતિને વ્યસન છે અને તેઓ બહારથી અલગ અલગ મહિલાઓને બોલાવી રહ્યા છે. ત્યારે તેની સામે વાંધો લવ તો તે મારી સાથે ઝઘડો કરે છે.

અભયમની ટીમ પણ 80 વર્ષના વૃદ્ધના શોખથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યારે પત્નીએ ટીમને આવીને પતિને સમજાવવા કહ્યું. ત્યારે અભયમની ટીમ પોશ વિસ્તારમાં આવેલા ઘરે પહોંચી ગઈ જ્યાં તેમણે એક વૃદ્ધ દાદાનું કાઉન્સેલિંગ કર્યું. ત્યારે કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે વૃદ્ધ માણસ તેમના ખરાબ મિત્રતાનો ખરાબ માણસોની સંગતમાં આવ્યો હતો.ત્યારે વૃદ્ધ માણસ પાછળથી તેની પત્નીની સામે દા-રૂ પીવા લાગ્યો. ત્યારે એટલું જ નહીં, તે નશામાં ધૂત થઈને દરરોજ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. અંતે કંટાળી ગયેલી વૃદ્ધ મહિલાએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી.

Read More