ખેડૂતો માટે માઠા સમાચાર :ડીઝલ બાદ હવે ખાતરના ભાવમાં કરાયો આટલો વધારો !

iffcos
iffcos

એક તરફ કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ગેસ તેમજ ખાદ્યતેલના ભાવોએ લોકોમાં આક્રોશ પેદા કર્યો છે. ત્યારે સતત 13 દિવસથી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ખેડૂતોની હાલત હવે વધી છે. કારણ કે IFCCO એ ખાતર બેગની કિંમતમાં 265 રૂપિયાનો વધારો કર્યો છે.

“ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો”  ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી

ખેડૂતો માટે ઉપયોગી એવું રાસાયણિક ખાતરના ભાવવધારાને લઈને હાલ થોડા દિવસો થયા સમાચારો ફરતા હોવાથી મૂંઝવણ સર્જાઈ હતી. ત્યારે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આજે આગળ આવીને સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાવવધારો કરવામાં આવ્યો નથી.

Read More