ખેડૂતો માટે માઠા સમાચાર ,રાસાયણિક ખાતરના ભાવમાં અધધ ભાવ વધારો જીકાયો ,જાણો નવો ભાવ

dapbhav
dapbhav

ઉનાળાની સિઝન ચાલુ થતા ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ કર્યો

Loading...
  • ખેડૂતો માટે માઠા સમાચાર,ઇફકો કંપનીએ ખતરના ભાવ વધાર્યા
  • DAP ખાતરમાં રૂ.700, અને ASP માં રૂ. 375 વધ્યા
  • DAP ખાતરના 1200ની જગ્યાએ 1900 થયા
  • NPK 12:32:16 માં 1185ની જગ્યાએ 1800 થયા
  • NPK 12:32:26 માં 1175 ની જગ્યાએ 1775 થયા
  • ASPમાં 975ની જગ્યાએ 1350 થયા

Read More