સોના ખરીદતા પહેલા જાણી લો આજનો ભાવ, અત્યાર સુધીમાં 8800 રૂપિયા સસ્તું થયું….

gold price

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં સોના-ચાંદી પર આયાત વેરામાં જંગી ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો છે. હાલમાં સોના-ચાંદી પર 12.5 ટકા આયાત ડ્યૂટી ચૂકવવી પડે છે. માત્ર 7.5 ટકાની આયાત ડ્યુટી બાદ કરવાની રહેશે. આનાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવાશે.

Loading...

સોના-ચાંદીના ભાવમાં મંગળવારે વધારો જોવા મળ્યો હતો.ત્યારે 16 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં 198.00 રૂપિયાના વધારા સાથે તે 10 ગ્રામ દીઠ 47439.00 રૂપિયા પર ટ્રેડ કરી રાહ્ય છે.ત્યારે સિલ્વર પ્રાઈઝ ટુડે 634.00 રૂપિયાના વધારા સાથે રૂ. 70763.00 પર ટ્રેડ કરી રહ્યું છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 46400 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

Read More