આ યોજનામાં રોકાણ કરવાથી બની જાસો 23 લાખ રૂપિયાના માલિક, જાણો આ યોજના વિષે

lic
lic

ભારતીય જીવન વીમા નિગમ- એટલેકે LIC એક સરકારી વીમા કંપની છે. જે વિવિધ પ્રકારના વીમા અને રોકાણોનાં વિકલ્પો આપે છે. LICની મોટાભાગની પોલિસીઓને લોકો વધુ રોકાણ માટે પસંદ કરે છે. તમારે તોડા પૈસામાં થોડું રોકાણ કરવું હોય અને વધારે વળતર મેળવવું હોય તો આ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ માટે LICએ એક યોજના શરૂ કરી છે. જેનું નામ LIC મની બેક પોલિસી છે.

Loading...

ગેરેન્ટી વળતર અને બોનસ પોલિસી : આ યોજનાની વિશેષતા એ છે કે વીમો કરાવવા વાળને દર વર્ષે 5 વર્ષ વીમા કંપનીને પૈસા પાછા મળે છે, પરિપક્વતામાં વધુ સારું વળતર મળે છે, સાથે જ 5 વર્ષમાં કર વીમો લાભ પણ મળે છે. એલઆઈસીની આ મની બેક પ્લાન નોન કનેક્ટેડ લાઇફ ઇન્સ્યુરન્સ પોલિસી છે. જે ખાતરીપૂર્વક વળતર અને બોનસ આપે છે. આ યોજના લેવા માટે તમને 20 વર્ષ અને 25 વર્ષનાં એમ 2 વિકલ્પો મળશે.

દર પાંચ વર્ષે પુરા થતા 20 ટકા પૈસા પાછા આવે છે : LICઅનુસાર, કોઈ વ્યક્તિ આ યોજના 13 વર્ષથી 50 વર્ષ સુધી લઈ શકે છે. આ યોજનામાં દર પાંચમા વર્ષે એટલે કે પાંચમા વર્ષે, દસમા વર્ષે, 15 મા વર્ષે, 20 મા વર્ષે, તમને 15-20% પૈસા પાછા મળશે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે ઓછામાં ઓછા 10% પ્રીમિયમ જમા થશે.

આ પોલિસી એક સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. આ સાથે જ તેના વ્યાજ, પ્રીમિયમ ચુકવણી અને પાકતી મુદત પર મળતી રકમ પર કોઈ ટેક્સ લાગશે નહીં. જો તમે આ યોજનામાં 25 વર્ષ માટે દરરોજ 160 રૂપિયાનું રોકાણ કરો છો, તો 25 વર્ષ પછી તમને 23 લાખ રૂપિયા મળશે.

Read More