હિન્દુ શાસ્ત્રોમાં ગુરુવાર ખાસ કરીને સંપત્તિ અને સમૃદ્ધિ માટે નો દિવસ માનવામાં આવે છે. ત્યારે માન્યતા પ્રમાણે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિનું જીવન સુખથી ભરેલું છે.અને સાથે લક્ષ્મી અને નારાયણ બંનેની પૂજા કરવાથી જીવનમાં આનંદ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પતિ-પત્ની વચ્ચે કોઈ ઝગડાઓ થતા નથી. સંપત્તિમાં પણ વધારો થાય છે.
વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે. જો નસીબ તમને સાથ નથી આપી રહ્યું અને કોઈ સમસ્યા આવી રહી છે ત્યારે તમારે ગુરુવારે કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ જેનાથી તમારું નસીબ બદલાઈ શકે છે. તમને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે.
જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, જેને કેટલીક સમસ્યાઓ છે જેમ કે આપણે મહેનત કર્યા પછી પણ પરિણામ મળતું નથી. તેથી યોગ્ય જીવનસાથીની શોધ પૂરી થતી નથી. ઘરેલું સમસ્યાઓ, માનસિક તાણ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ગુરુવારે પૂજા કરવાથી શાંતિ અને આનંદ મળે છે. એટલું જ નહીં, જો કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો માણસ તેના જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી.
ગુરુવારે કેસર, પીળું ચંદન અથવા હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આ કરવાથી, ગુરુ ગ્રહ મજબૂત બને છે તે આરોગ્ય અને સુખની વૃદ્ધિ તરફ લઇ જાય છે.ત્યારે ઘરમાં શાંતિ અને ખુશીનો વાસ રહે છે જો તમે તેમને દાન કરવામાં અસમર્થ છો,ॐ बृ बृहस्पते नमः
Read More
- સોનું અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? એક્સપેર્ટે ટીપ્સ આપી,ઘરે પણ જાણી શકો છો..
- બુલેટ પ્રુફ જેકેટ અને હાઈ સિક્યોરિટી રૂમ હોવા છતાં સુખદેવ ગોગામેડીએ આટલી બેદરકારી કેમ દાખવી?
- જાણો ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોફિયા અંસારી દર મહિને કેટલી કમાણી કરે છે? તમને જાણીને નવાઈ લાગશે
- આજે માં ખોડિયારના આશીર્વાદથી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ ચમકશે
- ખજુરભાઈ લગ્ન બંધનમાં બંધાયા..નીતિન જાનીઅને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા