મોંઘવારીની વધુ એક માર,Petrol-Diesel બાદ CNG ગેસમાં ભાવમાં થયો વધારો…

cng
cng

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોના ખિસ્સામાં આગ લાગી છે અને લોકો સીએનજી તરફ વળી રહ્યા છે. ત્યારે આજે પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં વધારો થયો છે.

સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 0.68 નો વધારો થયો છે. અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 55.30 રૂપિયા પર પહોંચી ગયો છે. અગાઉ સીએનજીની કિંમત પ્રતિ કિલો 54.62 રૂપિયા હતી.

Read More