દેશમાં સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે છેલ્લા 10 દિવસમાં CNG ના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરાયો છે.ત્યારે સીએનજી ગેસની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે.ત્યારે સીએનજીના ભાવમાં વધારાથી ખાનગી ક્ષેત્ર સહિત ટ્રાન્સપોર્ટરો પર આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.ત્યારે ગુરુવારે પેટ્રોલમાં 34 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 38 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
CNG પંપ ઓપરેટરે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે અગાઉના ભાવ 56.30 રૂપિયા હતા. ત્યારબાદ આ પછી 1 થી 21 ઓક્ટોબર સુધીમાં 6.69 રૂપિયાનો વધારો થયો છે. 18 મીએ CNG ની કિંમત 1.5 રૂપિયા વધીને 62.99 રૂપિયા થઈ ગઈ છે. સીએનજીના ભાવ પણ સતત વધી રહ્યા છે. ત્યારે એક આયોજકના મતે આગામી દિવાળી સુધીમાં ભાવમાં વધારો થવાની શક્યતા છે
Read More
- રામ નવમી પર બની રહ્યા છે ગ્રહોના યોગ, આ રાશિના જાતકોને મળશે ધન
- 700 વર્ષ બાદ મહાઅષ્ટમી પર બની રહ્યો છે ગ્રહોનો મહાસંયોગ, આ રાશિઓને થશે ફાયદો
- આજે માં રવિ રાંદલની કૃપાથી આ રસીના જાતકોને મળશે સારા સમાચાર..ઘરમાં આવશે રિદ્ધિ સિદ્ધિ
- ભાઈ-ભાભીનો શ-રીર સુખ માણતો વીડિયો બતાવી કહેતો કે ભાભી મારી સાથે પણ આવું કરો…
- શ્વેતા તિવારીએ ૪૨ વર્ષની ઉંમર માં પણ બિકિની પહેરીને સ્વિમિંગ પુલમાં આગ લગાવી દીધી, તસ્વીરો જોઈને એસીમાં પણ પરસેવો વળી જશે