સૌરાષ્ટ્રમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચકીયું ,જાણો સૌથી વધારે કેસ ક્યાં નોંધાયા

corona1 1
corona1 1

રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીઓની ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. શુક્રવારે નોંધાયેલા 460 કેસમાંથી 109 કેસ એકલા સૌરાષ્ટ્રના છે. સૌથી વધુ કેસ રાજકોટ શહેરમાં 55 આવ્યા છે. ત્યારે ગ્રામ્ય રાજકોટમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે.ભાવનગર શહેરમાં પણ કોરોના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ભાવનગર શહેરમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં એક જ કેસ નોંધાયો છે.

Loading...

Read More