રાજ્યમાં પ્રથમ વખત ત્રીજી લહેરમાં 17,000 થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 હજાર 119 નવા કેસ નોંધાયા છે અને 7 હજાર 883 દર્દીઓને રજા આપવામાં આવી છે. તો એક્ટિવ કેસનો આંકડો પણ 79 હજારને વટાવી ગયો છે. 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોંધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 કેસ નોંધાયા હતા
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 38 હજાર 993 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 164 છે. અત્યાર સુધીમાં 8 લાખ 58 હજાર 455 દર્દીઓને રજા આપવામાં આવી છે. સક્રિય કેસોની વાત કરીએ તો, રાજ્યમાં હાલમાં 79,600 સક્રિય કેસ છે, જેમાંથી 113 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 79,79487 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,119 નવા કેસ આજે 7883 દર્દીઓ સાજા થયા આજે કોરોનાથી 10 મોત (અમદાવાદ 3 સુરત 5 વલસાડ 1 ભાવનગર 1) શહેરોમાં કેસઅમદાવાદ 5998 સુરત 3563 રાજકોટ 1336
વડોદરા 1539રાજ્યમાં એક્ટીવ કેસ 79,600 આજે કોરોના વેક્સિનના 3.17 લાખ ડોઝ અપાયા અત્યાર સુધી કુલ 9.53 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે
read More
- ખેડૂતોને હવે 6,000 રૂપિયાની સાથે દર મહિને 3,000 રૂપિયા મળશે,જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મળશે.
- સોનું સતત બીજા દિવસે આગ જરતી તેજી..સોનાનો 50 હજારને પાર,જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
- 12મું પાસ કર્યા બાદ બાળકને મળશે 32 લાખ રૂપિયા, આ રીતે લો આ યોજનાનો લાભ
- આ ઝાડના પાંદડા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે, દેવી-દેવતા પણ પ્રસન્ન થાય છે,જાણો તેનું મહત્વ
- અડધી કિંમત માં નવું AC ખરીદો, 23 હજારમાં 45 હજારનું AC, અહીં ચાલી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ,હમણાં જ ખરીદો