શું તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી તમે એક સારી આવક મેળવી શકો છો. ત્યારે તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને વધુ પૈસા કમાવવા માટે તો આજે અમે તમને એક સારો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. ત્યારે તમે ખુબ ઓછા પૈસા ખર્ચીને મોટી કમાણી કરી શકો છો ત્યારે આ માટે શ્રેષ્ઠ વિચાર છે – કાકડીની ખેતી. આ તમને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની તક આપશે.
યુપીના ખેડૂત આ કાકડીની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. ત્યરાએ તેઓ જણાવે છે કે ખેતીમાં નફો મેળવવા માટે, તેઓએ તેમના ખેતરોમાં કાકડી ઉગાડી છે ત્યારે માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયા કમાયા છે. અને તેણે પોતાના ખેતરોમાં નેધરલેન્ડની કાકડીઓ ઉગાડી છે. દુર્ગાપ્રસાદના મતે આ જાતિ નેધરલેન્ડથી કાકડીના બીજ વાવનાર પ્રથમ ખેડૂત છે.
ત્યારે આ પાકનું સમય ચક્ર 60 થી 80 દિવસમાં પૂરું થાય છે.ત્યારે આ કાકડી ઉનાળાની સીઝનમાં ઉગાડવામાં આવે છે. પણ વરસાદની સીઝનમાં કાકડીનો પાક વધુ થાય છે. ત્યારે કાકડીની ખેતી તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે. કાકડીની ખેતી માટે જમીનનો પી.એચ 5.5 થી 6.8 સારું માનવામાં આવે છે. નદીઓ અને તળાવના કિનારે પણ કાકડીની ખેતી કરી શકાય છે. તો ચાલો જાણીએ કાકડીની ખેતીનો વ્યવસાય કેવી રીતે કરવો?
ત્યારે આ જાતિના કાકડીઓમાં બીજ નથી હોતા. જેના કારણે મોટી હોટલો અને રેસ્ટોરાંમાં કાકડીઓની માંગ વધારે રહે છે. ખેડૂત જણાવાઈ છે કે તેણે બાગાયત વિભાગ તરફથી 18 લાખ રૂપિયાની સબસિડી લઈને ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું. સબસિડી લીધા પછી પણ મારે 6 લાખ રૂપિયા જાતે જ ખર્ચવા પડ્યા. આ સિવાય તેને નેધરલેન્ડ્સમાંથી 72 હજાર રૂપિયાના બિયારણ મળ્યા. બીજ વાવ્યાના 4 મહિના પછી, તેણે 8 લાખ રૂપિયાની કાકડીઓ વેચી.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ