ઘોર કળયુગ : સગા બાપે પત્નીની સામે દીકરી સાથે 3 વર્ષ સુધી બનાવ્યા શરીર સ-બંધ.., અંતે માતાએ..

sagiras
sagiras

બિહારના મોતીહારીમાંથી એક પિતા-દીકરીના સ-બંધોની તમામ ગરિમાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ત્યારે મળતી માહિતીપ્રમાણે અહીં પોલીસે ઉત્તર બિહાર ગ્રામીણ બેંકના મેનેજરની ધરપકડ કરી છે. ત્યારે બેંક મેનેજર પર આરોપ છે કે તેની 13 વર્ષની સ પુત્રી સાથે નશો કરતી વખતે સ-બંધ બાંધ્યો હતો. માતાની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.

પુત્રી સાથે ત્રણ વર્ષથી સ-બંધ બાંધતો હતા

બાળકીની માતાએ કરેલી ફરિયાદ પ્રમાણે બેંક મેનેજર 2018 થી આ ઘૃણાસ્પદ કૃત્ય કરી રહ્યો હતો.ત્યારે તે ઘણીવાર નશામાં ઘરે આવતો અને તેની પુત્રી સાથે આ હરકત કરતો. ત્યારે તેની માતા અને પુત્રીને કોઈને આ વાત જણાવી તો મારી નાખવાની ધમકી આપી હતી.

આ ડરને કારણે આ વસ્તુ હજુ સુધી કોઈની સામે આવી નથી. ત્યારે મહિલાના જણાવ્યા પ્રમાણે આરોપી પિતાએ થોડા વર્ષો પહેલા મહિલા સહકર્મી સાથે હરકત કરી પણ ત્યારે મામલો થાળે પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બાળકીની તબીબી સારવાર કરવામાં આવી રહી છે.

બીજા લગ્ન જણવ્યા વગર કર્યા હતા

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે બેંક મેનેજરે મોતીહારીમાં જ બીજા લગ્ન કર્યા છે. ત્યારે ડીએસપી રામ નરેશ પાસવાને જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની દીકરી સાથે ખોટું કર્યું હોવાનું કબૂલ્યું છે. તેમની સામેના તમામ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.

Read More