25 હજારનું માસ્ક પહેરી દીપિકા મિત્રો સાથે જમવા પહોંચી , બેગની કિંમત જાણીને તામારા હોશ ઉડી જશે

deepka
deepka

જ્યારે પણ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સની વાત આવે છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ લોકોના મનમાં આવે છે. ત્યારે દીપિકાની સાડીથી લઈને વેસ્ટર્ન સુધીનો દરેક લુક આકર્ષક લાગે છે.દીપિકા તેના દરેક લુકથી લોકોને ઘાયલ કરી દે છે. તેમના ડ્રેસની સ્ટાઇલિશ છે અને આરામદાયક પણ હોય છે. હાલમાં જ દીપિકાના કેટલીક ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Loading...

દીપિકાની આ તસવીરોમાં તે મુંબઈની એક હોટલની બહાર નીકળતી જોવા મળી છે. ત્યારે દીપિકા ગુરુવારે મિત્રો સાથે ડિનર પાર્ટી માટે પહોંચી હતી.ત્યારે તેને ખાસ પ્રસંગે બધા કાળા લુકમાં દેખાઈ હતી .જો લુકની વાત કરીએ તો દીપિકા બ્લેક ટોપ અને ગર્સમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. ત્યારે દીપિકાએ મિનિમલ મેકઅપની અને બન સાથે પોતાનો લૂક કર્યો છે. સલામતીને ધ્યાનમાં રાખીને દીપિકાએ માસ્ક લગાવ્યું છે.

આ ફોટાઓમાં દીપિકાના ડ્રેસ કરતાં તેનું માસ્ક વધુ ચર્ચામાં રહ્યું છે. જેનો ભાવ સાંભળીને તમે આશ્ચર્યચકિત રહી જશો.દીપિકાએ બ્લેક માસ્ક પહેર્યું છે, તેની બજાર કિંમત 25 હજાર રૂપિયા છે. દીપિકાનો આ માસ્ક લુઇસ વિટન બ્રાન્ડનો છે.

Read More