દિલીપકુમારનું નિધન, 98 વર્ષની ઉંમરે અવસાન પામ્યા

dilipkumar
dilipkumar

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કલાકાર દિલીપકુમારનું 98 વયે નિધન થયું છે.દિલીપકુમારે બુધવારે સવારે 7.30 વાગ્યે મુંબઇની ખાર હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમની સારવાર કરી રહેલા હોસ્પિટલના ડોકટરે દિલીપકુમારના મોતની પુષ્ટિ કરી છે.

દિલીપ કુમારે 98 વર્ષની વયે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે દિલીપકુમાર લાંબા સમયથી બીમાર હતા અને તેને મુંબઈની ઘણી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હવે બુધવારે બોલીવુડના રાજાએ અંતિમ શ્વાસ લીધા છે. દિલીપકુમારના અવસાનને પગલે બોલિવૂડ અને દેશમાં શોકનું મોજુ છે

Read More