દિવાળીની ભેટ ? સરકારની છૂટછાટો અને લોકોની બેદરકારી ભારે પડશે! કોરોનાના કેસ હજુ વધશે

corona
corona

અમદાવાદ નર્સિંગ હોમ્સ હોસ્પિટલ એસોસિએશનના પ્રમુખ ડો.ભરત ગ ઢવીએ ગંભીર સંકેત આપ્યો હતો કે વર્તમાન ખાનગી હોસ્પિટલ માં 80 ટકા ભરેલી છે. લોકો સ્વયંભૂ 15 દિવસની લાગુ કરે છે. સોશિયલડિસ્ટને વિશેષ કાળજી લેવી જોઈએ.સરકાર દ્વારા અપાયેલી છુટછાટનો લોકોએ દુર ઉપયોગ કર્યો છે . વર્તમાન સ્થિતિમાં માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ .. કોરોના સંક્રમણ વધારવામા મોટો ભાગ ભજવી રહ્યા છે.

Loading...

યુવાનો બહાર ગયા પછી, તેઓ ઘરના વડીલોને મળવાનું ટાળે તેમજ વડીલોએ વિશેષ કાળજી લેવી જોઈએ. વર્તમાન કોરોના કેસોમાં વધારો એ ચોક્કસ ચિંતા છે. લોકોને પોતાને સમજવાની જરૂર છે.લોકોએ નિયમનું પાલન નથી કર્યું. જેના કારણે આ પરિસ્થિતિ ઉભા થયા છે. લોકોની બેદરકારી આજે તેમને નુકસાન પહોંચાડી રહી છે.

દિવાળી પછી નવું વર્ષ શરૂ થાય છે. દરેક જણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. કે તમારું નવું વર્ષ ખુશ અને સ્વસ્થ રહેશે. પરંતુ, અમદાવાદ શહેરમાં નવા વર્ષના પ્રારંભથી કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીનો તહેવાર આજે જોરશોરથી ચાલી રહ્યો છે. ડક્ટરો એમ પણ કહી રહ્યા છે કે લોકોની બેદરકારી આજે તેમને પરેશાન કરી રહી છે.

read More