શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય,રાતો રાત કરી દેશે માલામાલ

sanidev
sanidev

પીપળાના ઝાડનું એક પાન લ્યો અને આ પાન તોડી નહિ પણ નીચે પડેલા પાનનો ઉપયોગ કરો. અને સાંજે પીપળના ઝાડ નીચે બેસીને ઓમ શનિ શનિશ્રાય રાય નમનો જાપ કરો, તે પાન લાલ અથવા કુમકુમથી તેના પર તમારી ઇચ્છા લખો,અને આપણા ઘરમાં ધન સંપત્તિમાં વધારો થાય. શનિવારની રાત્રે 12 વાગ્યા પહેલાં આ પાનને નદીમાં પધરાવી દ્યો

Loading...

એક માટલું લ્યો તેમાં 1 કિલો જેટલી અડદની દાળની દાળ ભરો.અને તેમાં સાથે સાથે સિક્કા પણ મુકો. અને આ સિક્કાને એવી રીતે રાખો કે તે ઉપરથી દેખવા ન જોય અને પછી કાળા રંગના કપડાથી પોટલઈ બનાવી લો. શનિદેવનો પાઠ કરો અને 108 વાર ઓમ શનિ શનિશ્ચરાય નમ નો જાપ કરો.અને તમને આમાંથી પૈસા મળશે. આ માટલું કોઈપણ જરૂરીયાતમંદને દાન કરી દયો .

સાત પ્રકારના કઠોળ લયો અનેવજન 125 કિલો, 5 કિલો અથવા 7 કિલો હોવું જોઈએ. અને શનિવારે સાંજે આ અનાજની સામે બેસીને ओम प्रां प्रीं प्रों स: श्नैश्चराय नम: ની માળાનો જાપ કરો. અને અઠવાડિયા સુધી દરરોજ રાત્રે અનાજની સામે બેસીને આ મંત્રનો જાપ કરો.અને ત્યારપછી આવતા શનિવારે પક્ષીઓને આ અનાજ નાખો. શનિદેવને પ્રાર્થના કરો કે ધન તમારા ઘરે આવે.

Read More