ડોક્ટરની માનવતાના દર્શન :ગોંડલમાં વૃદ્ધા બેભાન થઇ પડી ગયા, વાહન ન મળતા ડોક્ટરે રેકડીમાં સુવડાવી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા

gondalsd 1
gondalsd 1

ગોંડલમાં શ્યામ વાડી પાસે રીક્ષામાંથી એક વૃદ્ધ બેભાન થઈ ગયા હતા .ડોક્ટર પોતે વૃદ્ધાને રેકડીમાં લઈને ગોકુલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા માનવતાનું એક ઉદાહરણ ડોક્ટરે રેકડી ચલાવીને વૃદ્ધ માણસને લઇ જોવા મળ્યું. ડોક્ટર ગોકુલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.

Loading...

કોરોના રોગચાળો હાલમાં માનવતાના મૃત્યુના અનેક કિસ્સાઓનું કારણ બની રહ્યું છે. પરંતુ ગોંડલમાં ડોક્ટરની માનવતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ મહિલા રિક્ષામાંથી બેભાન થઈને પડી ગયા હ્ય જાણ થતા બીજું કોઈ વાહન ન મળતાં અસમર્થ ડોક્ટરે અને તેના સ્ટાફે વૃદ્ધાને તેની બાજુમાં પડેલી રેકડીમાં સુવડાવી ત્યારબાદ આગળની હોસ્પિટલમાં જાતે રેકડી ચલાવી પહોંચાડ્યા છે. ડોક્ટરની માનવતાની દ્રષ્ટિ જોઇને ગોંડલના લોકો તેમને વંદન કરી રહ્યા છે.

Read more