પિતા ચાની કિટલી ચલાવે છે, પુત્રએ મહેનત કરી JEE એડવાન્સમાં ભારતમાં 57મો રેન્ક મેળવ્યો

jam jeee
jam jeee

જામજોધપુરના લીસન કડીવારે JEE એડવાન્સ પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 57 મો રેન્ક મેળવ્યો છે.ત્યારે લિસનના પિતા ચાની કીટલી ચલાવે છે. ત્યારે ભલે તે માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં પણ તેના પુત્રને ભણાવવાનું તેનું સ્વપ્ન સાકાર કર્યું છે. ત્યારે તે બોમ્બે આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માંગે છે.

Loading...

કોરોનાને કારણે મેમાં મુલતવી રાખવામાં આવેલી JEE એડવાન્સ પરીક્ષા ઓક્ટોબરમાં લેવામાં આવી હતી. ત્યારે તનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયાના ટોપ 100 માંથી રેન્ક મેળવ્યો છે. વિદ્યાર્થી નમન સોની 6 મા ક્રમે, અનંત કિદામ્બી 13 મા ક્રમે, પરમ શાહ 52 મા ક્રમે, લિસાન કડીવાર 57 મા ક્રમે, પાર્થ પટેલ 72 મા ક્રમે જ્યારે રાઘવ અજમેરા 93 મા ક્રમે છે.

લિસનના પિતા દીપક કડીવાર જામજોધપુરમાં ચાની કીટલી ચલાવે છે. ત્યારે સામાન્ય પરિવાર માંથી આવતા પરિણામથી પરિવાર ખુશ છે.ત્યારે તે તેના માતાપિતાથી દૂર અમદાવાદમાં રહે છે ત્યારે તે પૂણે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે પીજીમાં રહેતો હતો પરંતુ કોરોનાને કારણે તે તેના કાકાના ઘરે ગયો

મામા પોતે એક આઈટી કંપનીમાં કામ કરે છે તેથી અભ્યાસ માટે તેમની પાસેથી સારું માર્ગદર્શન મળ્યું. તે દિવસમાં 10 કલાકથી વધુ વાંચે છે. હવે જ્યારે તેને JEE એડવાન્સમાં રેન્ક મળ્યો છે, તે બોમ્બે IIT માં એડમિશન લેવા માંગે છે.

Read More