ગજબ : મારા સાસુએ તેના પતિના મિત્ર સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા, જેમાં જે બાળક થયું તે મારા પતિ..

sahi 3
sahi 3

પરિણીતા યુવતી છેલ્લા 10 મહિનાથી તેની માતા અને ભાઈ સાથે રહે છે. અને તેને 2.5 વર્ષની પુત્રી છે. આ યુવતીના લગ્ન વર્ષ 2012 માં એક યુવાન સાથે કરવામાં આવ્યા હતા . પરંતુ લગ્ન પછી મહિલાને ખબર પડી કે તેની સાસુના તેના પતિના મિત્ર નરેન્દ્ર ભાવસાર સાથે સંબંધ છે. આ રીતે તેના પતિ તેના પિતાનો પુત્ર નહીં પણ તેના માતાના અફેર થી જે પુત્ર થયું તે પિતાના મિત્ર સાથે સંબંધ ધરાવતા આ તેનો પુત્ર છે.

Loading...

અમદાવાદમણિનગરમાં રહેતી એક યુવતીએ તેના પતિ અને સાસરીયાઓ પર ત્રાસ અને હિંસાનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ નોંધાવી છે કે, તેનો પતિ તેના સાસુના અનેઈતિક સબંધનું સંતાન છે. તેના કહેવા પ્રમાણે, સાસુના સસરાના મિત્ર સાથે સંબંધમાં જન્મેલો બાળક તેનો પતિ છે.

આ પછી, સાસુ કહેતી કે “તું કમનસીબ છો, તમે ખરાબ પગલા લઈને ઘરે આવ્યા છો અને કામવાળી કહીને બોલાવતા અને તેને સંતાનમાં પુત્ર નથી સસરા તેને કામવાળી જેવું વર્તન કરતા અને કામવાળી કહીને જ બોલાવતા હતા તેમજ તેને સંતાનમાં પુત્ર થતો નથી તેથી તેનો જમાઈ તેના શાળાના બીજે લગ્ન કરાવવા છે તેમ કહી ત્રાસ આપતા હતા આખરે પરણિતા એ પોલીસમાં ફરીદા આપી હતી થે લગ્ન કરવાનું કહીને પરેશાન કરી રહી છે.

Read More