ઘોર કળિયુગ : મોટા ભાઇએ પોતાની સગી બહેન સાથે જ શ-રીર સ-બંધ બાંધ્યા અને પછી…

sagiras
sagiras

અમદાવાદના મકરબા વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે ભાઈ-બહેનોના પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે. જેમાં મોટાભાઇએ તેની 15 વર્ષની બહેન સાથે વારંવાર દુ-ષ્કર્મ આચર્યું છે. માતા-પિતા ન હોવાથી યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી પોલીસે તેના ભાઈની દુષ્કર્મ આચરવા બદલ તેની ધરપકડ કરી છે.

સગીરાને તેના ભાઇએ ધ-મકી આપી આ અંગે કોઈને ન કહેતી ત્યારેયબાદ સગીરા એકલી હતી ત્યારે સગીરા સાથે વારંવાર બ-ળાત્કા-ર ગુજારતો હતો. જેમાં છેલ્લા ત્રણ માસથી માસિક ન આવતા સગીરાની ભાભી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સગીરાએ તેની ભાભીને તેના મોટા ભાઈની દુ-ષ્કર્મ અંગે જણાવ્યું હતું. ત્યાર બાદ સગીરા તેની ભાભી સાથે પોલીસ સ્ટેશન આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી છે.

મકરબા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 15 વર્ષની સગીરાના માતાપિતા આ દુનિયામાં ન હોવાથી તે તેના એકમાત્ર મોટા ભાઈ સાથે રહેતી હતી. સગીરાની ભાભી ઘરે સૂતી હતી ત્યારે તેનો મોટો ભાઈ સગીરાના રૂમમાં ગયો હતો અને તેના પર બ-ળાત્કા-ર ગુજાર્યો હતો.

Read More