ડ્યુશે વેલેના એક રિપોર્ટ પ્રમાણે આ નદી મલેશિયા સાથે જોડાયેલા વિસ્તારમાં વહે છે, જેને ગોલ્ડ માઉન્ટન તરીકે ઓળખવામાં આવે છે. અહીં લાંબા સમયથી ગોલ્ડ માઇનિંગ કરવામાં આવી રહ્યું છે.જો તમને અચાનક ખબર પડી કે તમારા ઘરની બાજુમાં સોનું પડેલું છે, તો તમે શું કરશો? દરેક જણ કામ છોડી અને તે જ જગ્યાએ બેગ લઈને ભાગી જશે. થાઇલેન્ડના આ વિસ્તારમાં દરરોજ કંઈક આવું જ થાય છે. અહીં લોકો દરરોજ સવારે તેમની થેલીઓ લઈને નદીમાંથી સોના કાઢવા જાય છે અને પછી તેમનું ગુજરાન ચલાવવા માટે વેચે છે.
લોકો કાદવમાંથી સોનું કાઢી રહ્યા છે : કોરોનાવાયરસને કારણે બગડતી આર્થિક સ્થિતિને કારણે લોકો માટે પૈસા કમાવવાનું આ એક મહત્વપૂર્ણ બની ગયું છે.ત્યારે હવે લોકો તેને કાદવમાંથી સોનું ગાળીને કાઢી રહ્યા છે.
સોનાથી આખો દિવસ આજીવિકા ચાલે છે
અહીં એટલું સોનું બહાર આવતું નથી કે લોકો તેને આરામથી નીકળી શકે અને તે પછી તેમને કોઈ અન્ય કામ કરવાની જરૂર રહેતી નથી. ઘણી મહેનત બાદ અહીંથી થોડા ગ્રામ સોનું મળી આવે છે. રિપોર્ટ પ્રમાણે 15 મિનિટ કામ કર્યા બાદ પૂરતું સોનું મળે છે કે જેનો ઉપયોગ એક દિવસ માટે થઈ શકે.
244 રૂપિયાનું સોનું 15 મિનિટમાં મળશે : એક મહિલા જણાવે છે તે પ્રમાણે તેણે 15 મિનિટની મહેનતથી આશરે 244 રૂપિયાની કિંમતનું સોનું નીકળ્યું છે અને તે સ્ત્રી પણ આ કામથી ખૂબ ખુશ છે.
ભારતમાં પણ આવી નદી છે, ત્યાંથી સોનું નીકળે છે. વર્ષોથી આ નદીની રેતીમાંથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. આ નદીની પાસે રહેતા લોકો તેમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ નદી ઝારખંડના રત્નાર્ભામાં સુબર્ણરેખા નદી તરીકે પ્રખ્યાત છે
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે