સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે ગુડ રીટર્ન વેબસાઇટ પ્રમાણે આજે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 46,710 રૂપિયા પર આવી ગયો છે. અને આ સિવાય જો આપણે ચાંદીની વાત કરીએ તો તેના ભાવ પણ આજે નરમ થયા છે.
ત્યારે તમને જણાવી દઈએ કે સોમવારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 46,900 રૂપિયા રહ્યો હતો ત્યારે આજે આ ભાવ 100 રૂપિયા ઘટીને 46,800 રૂપિયા પર આવી ગયા છે. ચાંદી ખરીદવા જતા લોકોને ગઈકાલની તુલનામાં આજે 200 રૂપિયાની મોટી રાહત મળી છે અને હવે રાજધાનીમાં ચાંદી 69,100 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000ની સપાટીએ પહોંચ્યો હતો.ત્યારે ગુડ રીટર્ન વેબસાઇટ પ્રમાણે આજે સોનું 10 પ્રતિ 46,710 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. એટલે કે હવે પણ સોનું 10,000 રૂપિયા સસ્તુ થઈ રહ્યું છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!