સોના-ચાંદીના ભાવ ઘટાડો, સોનું 7000 રૂપિયા સસ્તુ!જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

gold
gold

બુધવારે સોનાનો ઓગસ્ટ વાયદો રૂ .160ની મજબૂતી સાથે 10 ગ્રામ દીઠ 49601 રૂપિયા બંધ રહ્યો હતો સોનામાં આજે 200 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સોનું પ્રતિ 10 ગ્રામ 49400 રૂપિયાના સ્તર પર આવી ગયું છે.

સોનું ફરી એકવાર સસ્તું થયું છે,ત્યારે ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદો રૂ .500 ની ઉપર નબળાઈ સાથે કારોબાર થઇ રહ્યો છે. ત્યારે બુધવારે સોના-ચાંદીના વાયદા સારા ફાયદા સાથે બંધ થયા છે. બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Read More