ગોંડલ: સૌરાષ્ટ્રનું સિંગતેલ તેલ હવે ચીન જશે, સિંગતેલની માગ વધતા 80 હજાર ટન તેલની નિકાસ કરાશે,મગફળીના ભાવો વધશે

singtel 1
singtel 1

ગોંડલમાં સિંગતેલની નિકાસ પણ મોટા પ્રમાણમાં થતી હોય છે.ગોંડલ પંથકમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે,મગફળીની આવક પણ બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ વર્ષે ગોંડલ માર્કેટયાર્ડમાં 5 લાખ ગુણી કરતા વધુ આવક થઈ છેઅમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે.

Loading...

તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, ચીનમાં ગયા વખતે 45 હજાર ટન સીંગતેલની નિકાસ થઈ હતી.

હાલ 65 હજાર ટન જેટલી નિકાસ માટેના ઓર્ડર બુક થઈ ચૂક્યા છે. આ વર્ષે કુલ 80 હજાર ટન સીંગતેલની નિકાસ થાય એવી શક્યતાઓ છેદેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે.દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે.

Read More