BSNL એ ગ્રાહકોને આપી મોટી ખુશ ખબરી , 4G સિમ કાર્ડ મફતમાં આપશે, જાણો વિગતો

bsnl
bsnl

દેશની સરકારી ટેલિકોમ કંપનીએ ફરીથી મફત સિમકાર્ડ આપવાની શરૂઆત શરૂ કરી છે. અને આ ઓફર પ્રમાણે કંપની નવા ગ્રાહકોને 20 રૂપિયાની કિંમતનું એક મફત સિમકાર્ડ આપશે. ટેલિકોમટેક દ્વારા આપવામાં આવેલી આ માહિતી પ્રમાણે જણાવી દઈએ કે અગાઉ ટેલિકોમ કંપની ફક્ત થોડા ટેલિકોમ સર્કલ માટે આ ઓફર આપી રહી હતી, પણ હવે આ વખતે કેરળ વર્તુળમાં રહેતા વપરાશકર્તાઓ પણ આ ઓફર નો ઉપયોગ કરી શકે છે. જણાવી દઈએ કે બીએસએનએલના 4 જી સીમકાર્ડની કિંમત સામાન્ય રીતે 20 રૂપિયા હોય છે, પરંતુ બીએસએનએલ તેને કેટલીક શરતો સાથે મફત આપી રહ્યું છે.

Loading...

કંપનીએ તેની સત્તાવાર જણાવ્યું હતું કે કેરળના વપરાશકર્તાઓ 31 જાન્યુઆરી 2021 સુધી નવું 4 જી સિમકાર્ડ મફત મેળવી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ ઓફર તે વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે કે જેઓ બીએસએનએલ પર તેમનો નંબર પોર્ટેડ કરવા માગે છે.

Read More