શું તમે ક્યારેય જાણ્યું છે કે કારના ટાયર કાળા કેમ હોય છે? આવા કારણની તમે કલ્પના ક્યારેય ન કરી હોય

tyrecolers
tyrecolers

આ આધુનિક દુનિયામાં દરેક ટાયરનો રંગ કાળો જોવા મળે છે.ત્યારે આની પાછળ એક વિશેષ કારણ રહેલું છે. ત્યારે આ ટાયરની મજબૂતી સાથે ઉમેરીને પણ જોવામાં આવે છે.ત્યારે ટાયર રબરમાંથી બનાવવામાં આવે છે. અને રબર સફેદ રંગનું હોય છે ત્યારે રબરના બનેલા ટાયર ખૂબ જ ઝડપથી ઘસાય જાય છે. અને આવી સ્થિતિમાં ટાયરોની મજબૂતીનો પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારબાદ સંશોધનમાં જાણવા મળ્યું કે રબરમાં કાર્બન અને સલ્ફર ઉમેરીને ટાયર મજબૂત બનાવી શકાય છે. આ કર્યા પછી, ટાયરનો રંગ પણ સફેદથી કાળો થઈ ગયો.

Loading...

તમે હંમેશા સાયકલથી લઈને અન્ય વાહનોમાં કેટલીક બાબતો બધામાં સામાન્ય છે. દરેકમાં ટાયર હોય છે. તેમનું કદ અલબત્ત અલગ હોય છે પણ રંગ કાળો હોય છે તે બધા માટે સરખો હોય છે.ત્યારે કલર બ્લેક શા માટે હોય છે.પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક વાહનના ટાયરનો રંગ કાળો કેમ હોય છે? જાણો ટાયરના રંગથી સંબંધિત ખાસ તથ્યો

મજબૂતી સાથે કલરનું પણ કનેક્શન

બીબીસીના એક અહેવાલ પ્રમાણે સાદા રબરથી બનેલું એક ટાયર 8,000 કિ.મી. સુધી ચાલે છે ત્યારે કાર્બોનાઈઝ્ડ રબરથી બનેલું ટાયર 1 લાખ કિ.મી.ચાલે છે તેમાં કાર્બનની સાથે સલ્ફર પણ ઉમેરવામાં આવે છે. ટાયર બનાવવા માટે, રબરમાં કાર્બન ઉમેરવામાં આવે છે, તેમની મજબૂતી માટે કરવામાં આવે છે.

Read More