22 હજારમાં ઘરે લઇ એવો હીરો સ્પ્લેન્ડર,81 kmpl માઇલેજ અને 1 વર્ષની સુધીની વોરંટી સાથે

hirospelnder
hirospelnder

આજકાલ દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે લોકો સારી માઈલેજ વારી બાઈક લઇ રહ્યા છે ત્યારે ભારતમાં માઇલેજની વાત કરવામાં આવે તો બજાજ અને ટીવીએસ જેવી કંપનીઓની બાઇક છે. જેમાં પ્લેટિના, સીટી 100, સ્ટાર સ્પોર્ટ વગેરેનું નામ આવે છે. પણ હીરો મોટોકોર્પ પાસે એક બાઇક છે જે 81 માઇલેજ આપે છે, તેનું નામ હીરો સ્પ્લેન્ડર છે.

આ બાઇકની શરૂઆતની કિંમત 63,750 રૂપિયા છે જે ટોપ મોડેલમાં 69,060 રૂપિયા થાય છે.ત્યારે તમે આ બાઇક ખરીદવા માંગતા હો પરંતુ તમારી પાસે 70 હજારનું બજેટ નથી, તો તમે અહીં જણાવેલ ઓફર દ્વારા તમે તેને ફક્ત 22 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

સૌથી પહેલા ઓફર વિષે વાત કરીએ તો તમારે આ બાઇકની માઇલેજ અને સુવિધાઓની સંપૂર્ણ વિગતો જાણવી જોઈએ. હીરો સ્પ્લેન્ડરમાં એક જ સિલિન્ડર 97.2 સીસી એન્જિન છે. આ એન્જિન 8.02 પીએસ પાવર અને 8.05 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.

આ બાઇકના માઇલેજ અંગે કંપની દાવો કરે છે કે આ બાઇક એક લિટર પેટ્રોલ પર 81 કિમી સુધીની માઇલેજ આપે છે.ત્યારે હવે આ બાઇક પર કોણ અને શું ઓફર કરે છે. જેઓ નવી બાઇક ખરીદવા માટે બજેટ નથી તેમના માટે, શ્રેષ્ઠ વિકલ્પ એ સેકન્ડ હેન્ડ બાઇક છે.

વેબ સાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ બાઇકનું મોડેલ 2011નું છે.અને બાઇકની માલિકી બીજી છે. આ બાઇક અત્યાર સુધીમાં 64,447 કિલોમીટર ચાલેલી છે. તેની નોંધણી દિલ્હીની ડી.એલ.-09 આરટીઓ કચેરીમાં કરવામાં આવી છે.

જેમાં આજની ઓફર સીઆરએસ 24 દ્વારા આપવામાં આવી છે, આવી જ સેકન્ડ હેન્ડ વાહનો વેચતી વેબસાઇટ. જેમાં તેણે તેની સાઇટ પર વેચવા માટે એક હીરો સ્પ્લેન્ડરની સૂચિ બનાવી છે, જેની કિંમત 22 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

Read More