દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ઓટો ક્ષેત્રમાં હેચબેક કારનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે ઘણી કંપનીઓએ સારી હેચબેક કાર પણ માર્કેટમાં લોન્ચ કરી છે.ત્યારે સેડાન સેગમેન્ટની પ્રીમિયમ કાર પસંદ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે તેમાં હોન્ડા, હ્યુન્ડાઇ, મારુતિ જેવી કંપનીઓની કારનો સમાવેશ થાય છે. ત્યાર આવી સ્થિતિમાં તમે પણ સસ્તી સેડાન કાર શોધી રહ્યા છો, તો આજે અમે તમને એક ખાસ સોદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ત્યારે પ્રીમિયમ ફીચર્સ વાળી સેડાન કાર ઘણા લોકોને પસંદ છે ત્યારે તેની કિંમત પણ વધારે છે. તેના કારણે ઘણા લોકો આ કર ખરીદી શકતા નથી ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં હોન્ડા સિટી કાર 3 લાખ રૂપિયાથી ઓછી એટલે કે 2.78 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. ત્યારે એટલું જ નહીં, તેને ખરીદવા માટે શૂન્ય ડાઉનપેમેન્ટ અને સરળ હપ્તાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
હોન્ડા સિટી Cars24 નામની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે ત્યારે જે સેકન્ડ હેન્ડ કારમાં વેચે છે. ત્યારે આ કાર પણ સેકન્ડ હેન્ડ કાર છે. ત્યારે આ કારમાં એન્જિન 1497 સીસીનું છે. આ કાર 116 એચપી પાવર જનરેટ કરે છે. ઉપરાંત, તેમાં 42 લિટરની ફ્યુઅલ ટાંકી છે. 5 લોકોની બેઠક ક્ષમતા સાથે આવી રહેલી આ કાર 16.8 કિમીની માઇલેજ આપે છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમાં બે એરબેગ આપવામાં આવી છે, એક ડ્રાઈવર માટે અને એક ડ્રાઈવર માટે. આગળ અને પાછળના ભાગમાં પાવર વિન્ડોની સુવિધા છે. તેમાં ABS ની સુવિધા છે. તેમાં અન્ય ઘણી સારી સુવિધાઓ પણ આપવામાં આવી છે. નોંધ કરો કે તેમાં ક્રુઝ કંટ્રોલ ફીચર પણ છે.
વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ કારનું મોડલ 2009નું છે અને કાર સેકન્ડ ઓનર છે. ત્યારે આ કાર 43,966 કિમી ચાલેલી છે. તેનું રજિસ્ટ્રેશન દિલ્હીની DL-7C RTO ઓફિસમાં નોંધાયેલું છે. આ હોન્ડા સિટી ખરીદવા પર, કંપની અમુક શરતો સાથે છ મહિનાની વોરંટી અને સાત દિવસની મની બેક ગેરંટી આપી રહી છે. આ સિવાય કાર 24 લોન સાથે શૂન્ય ડાઉન પેમેન્ટની સુવિધા પણ આપી રહી છે.
Read More
- ભગવાન આવી મજબૂરી કોઈને ન આપે, વૃદ્ધ ખેડૂત અને તેની પત્નીનો VIDEO તમને રડાવી દેશે!
- સે-ક્સ કર્યા પછી સાપ પોતાના પાર્ટનરને ખાઈ જાય છે, જાણો આવા 8 ખતરનાક પ્રાણીઓ વિશે
- મહિનાના 27 કરોડ કમાય છે કપિલ શર્મા… ઋષભ પંતે કરી દીધો સૌથી મોટો ખુલાસો
- અંબાલાલની નવી આગાહી ધ્રુજાવી મુકશે: ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થશે, ચારેકોર રેલમછેલ કરી નાખશે
- 20 ગર્લફ્રેન્ડ, 2 પત્નીઓ અને 10 સાથે શારીરિક સંબંધો… રાહુલ છે કે રાક્ષસ?? જાણો હવસના પુજારીનો કાંડ