વડોદરામાં પત્ની-દીકીરીનું ગળું દબાવી પતિએ ઝેર આપી મારી નાખી, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

vadodaras1
vadodaras1

વડોદરાના ન્યૂ સમા રોડ પર ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોતના રહસ્ય સામે આવ્યું છે. પતિએ બંનેની હ-ત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે વડોદરા પોલીસે આ કેસને સમયસર ઉકેલ્યો છે ત્યારે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેજસ પટેલે તેની પત્ની અને 6 વર્ષની પુત્રીને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યું છે તેને અગાઉ તેની માસૂમ પુત્રીની હત્-યા કરી હતી. ત્યારબાદ તેણે તેની પત્નીને ઝેર આપ્યા બાદ તેનું ગળું દબાવી દીધું હતું પોલીસે પતિ તેજસ પટેલની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તેની પત્ની અને પુત્રીની હત્-યા કરવામાં આવી છે.

મહિલાના ગળા પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારે વરિષ્ઠ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં પતિ હ-ત્યારો છે. ત્યારે 6 વર્ષની કાવ્યા અને તેની માતાની તેના પતિએ હ-ત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિએ માતા-પુત્રીને ઝેર આપી હ-ત્યા કરી છે.

વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં એક દિવસ પહેલા એક માતા અને પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.ત્યારે ન્યૂ સમા રોડ ચંદનપાર્ક સોસાયટીના 36 વર્ષીય શોભનાબેન તેજસભાઈ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ નવરાત્રિમાં ગરબા રમ્યા બાદ રવિવારે બપોરે 12 વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારે બંનેની તબિયત ખરાબ થતા તેજશ પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. પરંતુ ડોક્ટરે તેમના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં મોકલી દીધા કારણ કે તેમના મૃત્યુમાં કંઇ શંકાસ્પદ હતું.

Raed More