‘I LOVE YOU નિખિલ’ લોહીથી ચિઠ્ઠી લખી હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનીનો ફાસો ખાઈ …….

girkls
girkls

મૂળ સુરેન્દ્રનગરનો વિદ્યાર્થી અને અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળે ફાં-સો ખાઈ આ-પ-ઘા-ત કરી લીધો છે.ત્યારે એલિસબ્રીજ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસને વિદ્યાર્થીના રૂમમાં એક સુ-સા-ઇ-ડ નોટ મળી હતી. તેમાં યુવતીએ લો-હીથી લખ્યું હતું કે, I LOVE YOU નિખીલ, પરિવારને સાચવજો , હું તમારી પ્રિય હતી. સ્યુ=સા=ઇ=ડ નોટ મળતા વિદ્યાર્થીએ પ્રેમમાં આ પગલું ભર્યું છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Loading...

પલ્લવી પંડ્યા સુરેન્દ્રનગરની વતની છે અને એસએલયુ કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યારે તે હાલમાં સરકારી મહિલા હોસ્ટેલમાં રહે છે. ઓનલાઇન ક્લાસ ચાલતો હોવાથી વિદ્યાર્થી ઘરે હતી.ત્યારે તે ચાર દિવસ પહેલા જ અમદાવાદ હોસ્ટેલમાં આવી હતી. સોમવારે બપોરે છાત્રાલયની મહિલા સુરક્ષા ગાર્ડને પલ્લવી જોઇ હતી. તેથી તેણે હોસ્ટેલમાં રહેલા અન્ય લોકોને માહિતી આપી. વિદ્યાર્થીની પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં નિખિલ નામના યુવક સાથેના પ્રેમના કારણે આ-મહ-યા કરી છે અથવા આમ કરવાનું બીજું કોઈ કારણ છે જેના માટે એલિસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Read More