દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવા પર મળશે વાર્ષિક 60 હજાર રૂપિયા,જાણો સરકારની આ યોજના વિષે

modi 1
modi 1

અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપે છે.ત્યારે સરકારની આ યોજનામાં, 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.જો તમે પણ કોઈ સરકારી યોજનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે.

Loading...

આ યોજનામાં તમે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરીને 60 હજાર રૂપિયા વાર્ષિક લાભ મેળવી શકો છો.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની પેન્શન યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે તેમાંથી એક અટલ પેન્શન યોજના છે. અને યોજનામાં સરકાર તરફથી ઘણા લાભ મળે છે.

ત્યારે તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમને નિવૃત્તિ પછી દર મહિને આવક મળે છે. તમને જણાવી દઈએ કે દર 6 મહિનામાં ફક્ત 1239 રૂપિયા રોકાણ કર્યા બાદ સરકાર મહિનાના 5000 રૂપિયા એટલે કે 60 વર્ષની વયે વાર્ષિક 60,000 રૂપિયા પેન્શનની બાંયધરી આપી રહી છે.

ત્યારે તમે રૂ. 5000 ની માસિક આવક માટે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે દર ત્રણ મહિને સમાન પૈસા આપવામાં આવે તો 626 રૂપિયા આપવાના રહેશે અને છ મહિનામાં આપવામાં આવે તો 1,239 રૂપિયા આપવાના રહેશે.

Read More