બનાસકાંઠામાં પિતાએ જ સગીર દીકરીને પીંખી નાંખી, એક મહિનાથી કરતો હતો દુષ્કર્મ

rep 1
rep 1

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કરજોડા ગામે એક પાલક પિતા વિરુદ્ધ સગીર દીકરી સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ નરધામના લગ્ન અમદાવાદની યુવતી સાથે થયા હતા અને તેની સાથે તેમની એક પુત્રી પણ હતી. પરંતુ એક મહિના પહેલા જ તેની પત્ની અને પીડિતાની માતા ભાગી ગઈ હતી.

Loading...

ગુસ્સે ભરાયેલા પિતાએ એક મહિનાથી તેની સાવકી દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો,આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પાલક પિતા હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

Read More