રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન,બોર્ડની પરીક્ષા સ્થગિત

771218 vijay rupani 2
771218 vijay rupani 2

ગુજરાતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે અને રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. ગુજરાતમાં કોરોના કેસની વધતી સંખ્યાને કારણે રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ની પરીક્ષા મોકૂફ કરી દીધી છે ધોરણ 1થી 9 અને 11માના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન. ગઈકાલે પીએમ મોદીએ શિક્ષણ વિભાગ સાથે વાત કર્યા બાદ સીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ રદ કરી હતી અને ધોરણ 12 ની પરીક્ષા મુલતવી.

Read More