ગોંડલ તાલુકાના હડમતલા ગામે મજૂરી કરતા પરિવારની સ-ગીરા વયની યુવતિને એક વ્યક્તિએ વા-સનાનો શિકાર બનાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સગીરા વાડીથી ગામમાં ખાંડ લેવા માટે આવી ત્યારે વ્યક્તિએ મંદિરના પટાંગણમાં હ-વસનો શિકાર બનાવી.
મળતી માહિતી પ્રમાણે હડમતલા ગામે રહેતી સ-ગીરા વાડીમાંથી ખાંડ લેવા ગામ ગઈ હતી ત્યારે પરત ફરતી વખતે અજય સંજયભાઈ નામની વ્યક્તિએ તેનો હાથ પકડી લીધો હતો, તેને ઝાડના થડ પર લઈ ગયો હતો અને જા-નથી મા-રી નાખવાની ધ-મકી આપી હતી. સ-ગીરાના પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે IPC ની કલમ 376 360 341 ૩૨૩ અને પોક્સો એક્ટ 6 હેઠળ કેસ નોંધ્યો.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ