જેતપુરમાં પતિ મોબાઇલમાં વીડિયો જોઇ પત્ની પાસે તે પ્રમાણે શરીર સુખ માણવા દબાણ કરતો…

sagiras
sagiras

જેતપુરની એક યુવતીએ તેના પતિ વ્યવસાયે ડોકટર છે અને સાસુને ફરિયાદમાં આરોપી તરીકે નામ આપ્યા છે.ત્યારે ફરિયાદ પ્રમાણે યુવતી પિતાના ઘરે રહે છે તે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. યુવતીના લગ્ન રિવાજ મુજબ જેતપુરના આયુર્વેદિક ડોક્ટર યુવક સાથે થયા હતા. ત્યારે લગ્નના લગભગ બે મહિના પછી યુવતીનું ગૃહજીવન સારું ચાલ્યું. ત્યારબાદ પતિ યુવકે તેના મોબાઈલમાં બીભત્સ વીડિયો જોતો હોવાથી તેને તે રીતે કરવા દબાણ કર્યું.

રાજકોટના જેતપુરમાં રહેતા એક ડોક્ટર સામે તેની પત્ની તેને હેરાન કરતી હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે તબીબ પતિ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેમાં પતિએ તેના મોબાઇલમાં બીભત્સ વીડિયો જોતો હતો આને તે તેને સ-બંધ બાંધવા દબાણ કરતો હતો અને તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હતો. ત્યારે મોટા ક્લિનિક બનાવવા માટે પૈસાની માંગણી કરીને પતિ અને સાસરિયાઓને પરેશાન કરવા બદલ જેતપુર પોલીસમાં તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Read More