ગોંડલના લુણીવાવ ગામે પત્ની રિસામણે જતા ખેતમજૂરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર શરીર સ-બંધ બાંધ્યા

sagiras
sagiras

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે છેલ્લા બે વર્ષથી ખેત મજૂરી કરતા મહારાષ્ટ્રના વાતની પરિવારની સ-ગીર પુત્રી સાથે અર્જુન ભરતભાઈ ઠાકરે તેણીને મેંદરડા તાલુકાના બરવાળા ગામે લઈ જઈ ઝૂંપડામાં ગોંધી રાખી અનેક વખત દુસ્કર્મ આચર્યું હતી.ત્યારે આ અંગે પરિવારજનોને સ-ગીરાએ જાણ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે

Loading...

લુણીવાવ ગામે ખેત મજૂરી કામ કરતી મહારાષ્ટ્રીયન પરિવારની સ-ગીરાને મહારાષ્ટ્રના જાણીતી વ્યક્તિએ લગ્નની લાલચ આપી મેંદરડા લઈ જઈ અનેક દુ-ષ્કર્મ આચર્યું હોવાની પરિવારજનોએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસ આ શખ્સને શોધી રહી છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સની પત્ની રીસામણે છે

અર્જુન મહારાષ્ટ્રના ધારવીપુર જિલ્લાના નંદુરબારનો વતની છે અને છેલ્લા ઘણા સમયથી ગોંડલના લુણીવાવ ગામમાં ખેતમજૂરી કરતો હતો. ત્યારે ખેતમજૂરીમાં વ્યસ્ત મહારાષ્ટ્રના પરિવારની સ-ગીરાને તેની પત્ની રિસામણે જતા પ્રેમજાળમાં ફસાવી તેના પર વારંવાર બ-ળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પોલીસે આઈપીસીની કલમ 376, 363, 366 અને પોક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read More