રાજકોટમાં સગા પિતાએ 15 વર્ષની દિકરી પર એક જ રાતમાં ત્રણ વાર દેહ પીંખ્યો…

rep 1
rep 1

રાજકોટમાં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવાસ યોજનામાં 15 વર્ષની બાળકી પર તેના પિતાએ બ-ળા-કાર ગુજાર્યો હતો. જેના આધારે તાલુકા પોલીસે કલાકોમાં જ પિતાની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં આરોપીએ નિર્દયતાની હદ વટાવી દીધી હતી. એક જ રાત્રિમાં આરોપીએ તેની પુત્રીને ત્રણ વખત શિકાર બનાવી હતી. પછી તેણે હાથ જોડ્યા અને કહ્યું કે તે ભૂલ હતી. હાલમાં પોલીસે પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Loading...

શહેરમાં કંપાવનારી ઘટના સામે આવી છે. એક 15 વર્ષિય પુત્રીને સાગબાપે દે-હ પીંખ્યો હતો. એક જ રાતમાં તેને ધ-મ-કી આપી ,મોઢે ડૂચો દઈને અનેક વખત દે-હ પીંખ્યો હતો પોલીસે આ બનાવમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને રાક્ષ-સી કૃ-ત્ય કરનાર હ-વ-સ-ખોર બાપની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે સ- ગી-રા સાથેની આ ઘટના બની હતી. ત્યારે પી-ડિતાની માતાએ વીસ દિવસ પહેલા તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપી અને પી-ડિતાની માતા અલગ રહેતા હતા. પી-ડિતા સ-ગી-રા પણ તેની માતા સાથે બીજી જગ્યાએ જઇ રહી હતી. પણ આરોપી તેની પુત્રી અને પુત્રને ઘરના કામ માટે ઘરે લાવ્યો હતો. ત્યારે શનિવારે રાત્રે તેણે પોતાની પુત્રીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને ‘તમારી માતાએ મને ફરિયાદ કરી છે’ એમ કહીને દલીલ શરૂ કરી હતી.

પી-ડિતાના નિવેદન પ્રમાણે પી-ડિતાના નાના ભાઈને સૂઈ ગયા બાદ પિતાએ પી-ડિતા સાથે ખરાબ વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી સ-ગી-રા બાથરૂમમાં ગઈ અને દરવાજો બંધ કર્યો. સ-ગીરાને આવી વાતો ન કરવા સમજાવ્યા બાદ બાથરૂમમાંથી બહાર આવી તેને રૂમમાં લઈ ગયો અને સગી પુત્રી સાથે વ્ય-ભિચાર કર્યો. સ-ગીરાએ પોલીસને કહ્યું હતું કે તેણે આખી રાતમાં એકવાર નહીં પણ ત્રણ વાર ગુનો કર્યો હતો. હાલમાં પોલીસે પોક્સો સહિતની કલમો ઉમેરીને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

Read More