આજે સવારે પોલીસ કમિશનર સહિતનો પોલીસ કાફલો જાહેરનામાના અમલ માટે રાજકોટના જાહેર માર્ગો પર ઉતરી ગયો હતો. જેમાં જીવન જરૂરીયાતો સિવાય ખુલ્લી હોય 28 વેપારીઓને અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતા. આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરની દુકાનની અંદર શટર બંધ કર્યા બાદ ગ્રાહક આવીને શટર અડધાથી ખોલી ગ્રાહકોને પાન-માવા વેચતો હતો. વેપારીને પોલીસે પકડ્યો હતો. ચંદનના પાનની દુકાનમાં વેપારીઓ બંધ શટર વડે પાન-માવા વેચતા હતા. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન તેને પકડી પાડ્યો હતો. તેથી તેની ધરપકડ કરવામાં આવી છે અને ઘોષણાના ભંગ બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કરણપરા વિસ્તારમાં પ્લાસ્ટીકની થેલીમાં માવા-તમાકુ વેચતા એક વ્યક્તિના દ્રશ્યો કબજે કર્યા હતા. તેમજ મોટી સંખ્યામાં માવા અને તમાકુના વ્યસની આસપાસ ઉભેલા આ વ્યક્તિ એક પછી એક શખ્સ પાસેથી પૈસા લઇને માવા અને તમાકુના પૈસા ખુલ્લેઆમ કાળા બજારમાં તેમજ અતિરેક ભાવ વસૂલતા હતા
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે