મહારાષ્ટ્ર કરણી સેનાના વડા અજયસિંહ સેંગરનો એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થયો છે.અને આ વિડિઓમાં તે ખુલ્લેઆમ તાંડવનો વિરોધ કરતા નજરે દેખાઈ રહ્યા છે.અને તેઓ ચેતવણી આપતા પણ જોવા મળે છે.અને આ વીડિયોમાં તે કહે છે, ‘તાંડવ વેબ સિરીઝમાં અભિનેતાઓ અને દિગ્દર્શકો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. અને જો કોઈ તે અપમાન કરનારની જીભ કાપી લાવનારને મહારાષ્ટ્ર કરણી સેના તેમને 1 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપશે.
તાંડવ વિવાદમાં યુપીમાં કેસ નોંધવામાં આવ્યો છે.અને આ કેસમાં નોંધાયેલી ફરિયાદ બાદ 23 જાન્યુઆરીએ લખનૌ પોલીસની ટીમ તપાસ માટે મુંબઇ આવી છે અને તેનાથી જોડાયેલા 3 લોકોના લેખિત નિવેદનો પણ લીધા છે શુક્રવારે લખનૌ પોલીસ ટીમે જે 3 લોકોનાં નિવેદનો નોંધ્યા છે તેમાં અલી અબ્બાસ ઝફર, ગૌરવ સોલંકી, લેખક ગૌરવ સોલંકી અને નિર્માતા હિમાંશુ મેહરાનો સમાવેશ થાય છે.
Read More
- આજે સોમતવી અમાવસ્યાના દિવસે આ રાશિના લોકોની કિસ્મત બદલાઈ જશે ,થશે ધન લાભ
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે