જાણો છોકરીઓના આ ઉંમર પહેલા જ પીરિયડ્સ શરૂ થઇ જાય છે!

piriyads
piriyads

આજના આધુનિક જમાનામાં સમય જતાં ઘણું બદલાય ગયું છે.ત્યારે આજકાલ જોવા મળે છે કે આઠ-નવ વર્ષની ઉંમરે છોકરીનો પી-રિય-ડ્સ તેની ઉમર પહેલાજ શરૂ થઇ જાય છે.ત્યારે આવી સ્થિતિમાં તેની માતા ચિંતા કરવા લાગે છે ત્યારે તમે જાણો છો કે એવું શા માટે થાય છે.

Loading...

તેની પાછળ હોય છે ખાસ કારણો : છોકરીઓમાં પ્રારંભિક સમયગાળા માટેના કેટલાક વિશિષ્ટ કારણો રહેલા હોય છે. આ કારણો બાળપણની માંદગીથી માંડીને વજનમાં ફેરફાર સુધીના હોય છે. ખાસ કરીને આજકાલ નાની છોકરીઓ પણ તાણમાં હોય છે, જે તેમના મગજના ભાગને અસર કરે છે જે પી-રિયડ્સને નિયંત્રિત કરે છે.

પરિવર્તન થાય છે : જ્યારે છોકરીઓનો પીરિ-યડ્સ શરૂ થાય છે, ત્યારે તેમાં ઘણા બધા ફેરફારો થાય છે.છોકરીની અંદર શા-રીરિક અને માનસિક પરિવર્તનની ગતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન માનસિક દબાણને કારણે, તેમના પી-રિયડ્સ પણ નિયમિત રહેવાની બાંયધરી રહેતી નથી.

Read More