આ ખેડૂત પાસેથી શીખો …કરોડપતિ કેવી રીતે બનવું,દર 6 મહિનામાં 14 લાખની કમાણી કરે છે

khedut
khedut

34 વર્ષીય દલજીત એવા ખેડુતોમાંના એક છે જેમની પાસેથી ખેતીની અવનવી ટેકનિકો શીખવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.દલજીત સિંહ લગભગ 700 ની વસ્તીવાળા હરબાસપુરા ગામમાં રહે છે. પરંતુ 1999 પહેલા આવું નહોતું. તેઓ ખેતરોમાં રહેલા પરાલીથી પરેશાન હતા. ખેતી પણ એટલી સારી નહોતી.

Loading...

પણ ત્યારબાદ તેણે મશરૂમની ખેતી શરૂ કરી. શરૂઆતમાં ઘણી મહેનત કરી.આખરે તેની મહેનત રંગ લાવી, આજે તેઓ દર 6 મહિનામાં 13-14 લાખ રૂપિયાની કમાણી કરે છે. દલજીતના પોતાના ભાગમાં આવતાખેતરમાં શેડ લગાવીને મશરૂમની ખેતી શરૂ કરી હતી. હવે તેઓ પાસે આવા 20 શેડ છે.

દલજીતસિંઘ દર વર્ષે 150 ક્વિન્ટલ મશરૂમનું પેદાકરે છે. તેઓ હવે આ મશરૂમને 200 ગ્રામના પેકિંગમાં વેચાણ કરે છે. તેમણે પોતાના ફાર્મમાં એક ડઝન મજૂરને કામ પણ આપ્યું છે. દલજીતસિંહને કૃષિ વિભાગનો એવોર્ડ પણ મળ્યો છે. તેઓ અન્ય ખેડૂતોને મશરૂમની ખેતી માટે પણ તાલીમ આપી રહ્યા છે.

દલજીતની પત્ની બબલજીત કૌર અને 10 વર્ષનો તેનો પુત્ર રણબીર સિંહ અવારનવાર તેમના ખેતરો પર આવે છે . બલજીત કૌર જણાવે છે કે તેના પતિની સફળતા જોઈને તેના માયકેવલા હવે મશરૂમ્સની ખેતી કરવાનું વિચારી રહ્યા છે.

Read More